અમરેલી જિલ્લામાં બે મહિલાઓ પાસેથી ૯ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. સરકારી પીપળવા ગામેથી ૪ લીટર અને ધામેલ ગામેથી ૫ લીટર દેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૯ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી અવસ્થામાં (નશાની હાલતમાં) ફરતા મળી આવ્યા હતા.