બાબાપુર ગામ ખાતે ગેબીનાથદાદાની જગ્યાના પટાંગણમાં ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તજનો બહુ જ બહોળી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. દર પૂનમે નવાં કલાકાર ભજન માટે આવતા હોય છે. ‌