અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૬ શખ્સોને નશાયુક્ત હાલતમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા. જાફરાબાદ, લુણકી, ખીજડીયા, જુના માલકનેશ,અમરેલી, રાજુલામાંથી ઈસમો ઝડપાયા હતા. જાફરબાદમાં કામનાથ મંદિર પાછળથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.