લીલીયા તાલુકાના સ્વયંભૂ અંટાળેશ્વર મહાદેવ મંદિર ખાતે અન્નકુટ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે દિનેશભાઈ નારોલા, હિંમતભાઈ કાવાણી, મહંત દશરથદાસજી મહારાજ, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા, પ્રતાપભાઈ દુધાત, કૌશિકભાઈ વેકરીયા, અશ્વિનભાઈ સાવલીયા, ભાજપ નેતા જલ્પેશભાઈ મોવલીયા સહિત બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા.