બાબરાના મામલતદાર તરીકે બી.એમ.રેવરે ચાર્જ સંભાળતા મામલતદારનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ, હરેશભાઈ આગજા, કીરીટભાઈ બગડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.