જીનીવા(સ્વિત્ઝરલેન્ડ)નાસ્વિસ સ્કૂલ ઓફ બિઝનેઝ મેનેજમેન્ટ દ્વારા ડો. ગોપીબેન રાઠોડ માવદીયાને ડોક્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્્‌ટ્રેશન(ગ્લોબલ ડોક્ટર)ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે સાયબર સિક્યોરીટી મેનેજમેન્ટ વિષયમાં સાયબર સિક્યોરીટી ચેલેન્જીસ ઈન ડેવલોપીંગ નેશન્સ એન્ડ ટેરેરીઝમ વિષય મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. ડો.ગોપીબેને ૧૬૧ સ્કેલ મેળવી વિશ્વની ૧ ટકા સૌથી વધુ બુધ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓમાં સ્થાન મેળવ્યું છે.