અખિલ ભારતીય સર્વ ભાટ સમાજની ત્રણ દિવસીય રાષ્ટ્રીય કારોબારીનો સેમિનાર જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે આગામી તા. ર૦ થી રર સુધી યોજાનાર છે. આ સેમિનારમાં ભારતભરના ભાટ બારોટ, રાવ, બ્રહ્મભટ સહિતનાઓ ઉપસ્થિત રહેશે.