અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોસિક્યુશન દ્વારા ભારતીય બંધારણ દિવસ નિમિત્તે ૨૬-૧૧-૨૦૨૫ના રોજ સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. બાબાસાહેબનું, દલિત સમાજનું અને બંધારણનું અપમાન થાય એવા બદઈરાદા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીએ સરકારી ખર્ચે જેના અનુસંધાને શનિવારના રોજ સાવરકુંડલા બાર એસોસિએશનના મેમ્બરો દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, સાવરકુંડલાના એડિશનલ સેશન જજ શેઠી સાહેબ મારફત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયેલ આ બાબતે સાવરકુંડલા બાર એસોસિએશનના સભ્યો હિંમતભાઈ ડી બગડા, વગેરેએ ઉગ્ર વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદન સ્વરૂપે માંગણી કરેલ છે.






































