ધીમે રહીને તે બેડરૂમમાંથી બહાર નીકળ્યો. પછી ધીમે ચાલીને તે તેના રૂમમાં દાખલ થયો. થોડીવાર પલંગમાં લાંબો થયો. શરીરમાં ખૂબ જ થાક તો હતો. માથું પણ ફરતું હતું. તે ઊભો થયો પરંતુ સારી રીતે ઊભો રહી શકતો ન હતો. એટલે પાછો પલંગમાં બેસી ગયો. તેના વિચારો ખૂબ જ વિપરીત પ્રકારના આવતા – જતા રહેતા હતા. થોડી થોડીવારે તે સાવ શૂન્યમનસ્ક થઇ જતો. પરંતુ કરવું શું ? તેને અત્યારે કશી જ ખબર પડતી ન હતી.
છતાં પણ હવે તે બાથરૂમમાં દાખલ થયો. તેને થયું કે નાહવાથી થાક ઓછો થઇ જશે. એટલે ઠંડા ઠંડા પાણીથી તે ઘણીવાર સુધી નાહતો રહ્યો. પહેલાં તો જયારે તે નાહવા જતો ત્યારે તેના અંગો ખૂબ જ ઉત્તેજિત થઇ જતાં. પરંતુ અત્યારે એવું તો ન થયું. આમ ઘણીવાર નાહવા છતાં તેનો થાક તો એવો ને એવો જ રહ્યો. તેના શરીરના બધા જ સ્નાયૂઓ સાવ રબ્બર જેવા થઇ ગયા હતા.
નાહી લીધી પછી વ્યવસ્થત કપડાં પહેરીને હવે તે એમ જ પથારીમાં લાંબો થયો એટલે વિચારીએ તેને વળી ઘેરી લીધો. તેણે તેની આંખો બંધ કરી લીધી. આંખો બંધ થતાંની સાથે જ ભાભીનું ચિત્ર સ્પષ્ટ રીતે ઉપસી આવ્યું. આજીજી કરતી, ભીખ માગતી ભાભી દેખાઇ આવી. આવું અત્યાંત કરૂણ દ્રશ્ય જાતાની સાથે મહેશ ધ્રુજવા લાગ્યો. તેનું આખું શરીર જાણે કે ધુણવા લાગ્યું.
મહેશ તો એમ જ પથારીમાં લાંબો થયો હતો. અત્યારે તેનું મગજ સાવ જ શૂન્યમનસ્ક થઇ ગયું હતું. એ કંઇપણ વિચારી જ શકતો ન હતો. એટલે તો આંખો બંધ કરી એમ જ પડયો રહ્યો.
બરાબર આ સમયે શાંતુ મહેશના રૂમમાં દાખલ થઇ. બારણું ખુલવાનો અવાજ થતાં મહેશે તેની આંખો સાવ ધીમે ધીમે ખોલી. જાયું ત્યાં તો શાંતુ ભાભીને સાવ નજીક સામે જ જાતાં ઘડીભર તો મહેશે તેને એકીટશે જાઇ રહયો. એ સાથે અચાનક જ ગઇ કાલ રાતની થોડી થોડી
સ્મૃતિઓ તાજી થવા લાગી. રાતના અમુક દ્રશ્યો તેને ઘુંઘળાં ઘુંઘળાં દેખાવા પણ લાગ્યા. પરંતુ હજી કંઇ વધુ યાદ તાજી થાય તે પહેલાં તો નજીક ઊભેલી શાંતુ સાવ નમ્ર અવાજે બોલી: “મહેશ, તેં તો ખૂબ આરામ કર્યો, ચાલ…. હવે બેઠકરૂમમાં આવ ત્યાં બેસીને આપણે નિરાંતે વાતો કરીએ….”
…બાઘાની જેમ મહેશ તો ભાભીને એમ જ જાતા જ રહ્યો, કશું બોલ્યો નહીં, ધીરે રહીને તે બેઠો થયો ને લડખડાતો… ધીમી ચાલે ચાલીને બેઠકરૂમ આવતાં સોફામાં ઢગલો થઇને બેસી ગયો. આવી હાલત મહેશની જાતાં સોફામાં બેસતાં શાંતુ બોલી: “કેમ….? એકાએક તારી આવી હાલત કેમ થઇ ?
આભાર – નિહારીકા રવિયા તારી તબિયતને વળી શું થયું ? ”
મહેશે કશો જ જવાબ ન આપ્યો. એણે તો તેનું માથું નકારમાં ધુણાવી એમ જ ભાભી સામે એકીટશે જાતો જ રહ્યો. થોડો ગભરાટ તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાય રહ્યો હતો.
મહેશની આવી હાલત જાતા હવે શાંતુ ખરેખર ખૂબ જ ગભરાઇ ગઇ. તેને થયું કે હવે શું કરવું…? તો પણ શાંતુ સાવ ધીમે બોલી:
“જા મહેશ, કાલે રાતના તો તું ખૂબ જ ખીલી ઊઠ્યાં હતો. યાદ કર…, તને કંઇ યાદ છે…? ખરેખર… તારા પુરૂષાતન વખાણ કરવા મને એકેય શબ્દો નથી મળતા, તેં મને રાત સુખના સાગરમાં ડુબાડી દીધી હતી. મારૂં એકેય અંગ તે કોરૂં રહેવા નથી દીધું. મારી સંગ તે સંગમની દુનિયા જ રચી દીધી હતી તે તો મને પરમ પ્રેમની વહાલી નદીમાં એવી નવડાવી દીધી કે ન પૂછ વાત ! હવે તો મારે બીજે કયાંય પણ નાહવાની જરૂર જ નહીં પડે, મહેશ…! “જા, હું આટલું બધું બોલી, હવે તો તું કંઇક બોલ…! આમ તારૂં ન બોલવું એ મીંઢની જેમ સાવ મૂંગુ રહેવું એ મારા માટે અને તારા માટે પણ વધારે ઉપાધી નોતરશે. મારી વાત સાંભળ:
“ગઇકાલની શુકનવંતી રાતે મારા આ સુંવાળા શરીર સાથે તે જે કંઇપણ કર્યું અને તારા આ કુંવારા માખણ જેવા શરીર સાથે મેં પણ જે કંઇ કર્યું છે તેને તારે અને મારે… બંન્નેએ સાવ ભૂલી જવાનું છે, સ્વપ્ન સમજીને ! પછી હવે રાબેતા મુજબ પહેલાંની જેમ રહેવાનું સારૂં લાગશે. આજે તો ઠીક છે કે જાહેર રજા છે. નહિતર તારે ને મારે… નોકરી કરવા તો જવું જ પડે ને ? અત્યારે આવી હાલતમાં તું કે હું ઓફિસે… નોકરીએ કેમ જઇ શકીએ…?”
શાંતુનું આવું બધું કહેવું સાંભળી મહેશની આંખોમાંથી એકધારો આંસુ એમ જ નિકળવા ચાલુ થયાં. કોણ જાણે તેની સ્થિતિ હવે વધારે ગંભીર બની ગઇ હતી. એટલે તો શાંતુ પણ હવે થોડી વધારે ગભરાઇ ગઇ. એજ ક્ષણે તો તે ગદગદ થઇ જઇ વળી આગળ બોલી: (ક્રમશઃ)











































