સાવરકુંડલાના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીના નિવારણ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાને રજૂઆત કરી હતી. આ મંડળમાં કેતનભાઈ ત્રિવેદી, વિુલભાઈ મકવાણા, વિુલભાઈ કનાડિયા, દીકભાઈ મર્થક, સંજયભાઈ ડોડીયાનો સમાવેશ થાય છે. આ તકે નિમુબેન બાંભણિયાએ નાના ઉધ્યોગકારોને મળીને તેમના અત્યંત જટિલ પ્રશ્નના નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી અને સાવરકુંડલાના સ્જીસ્ઈના નાના વેપારીઓની પડખે રહી હુંફ આવાનો સારો પ્રયત્ન કરેલ હતો.