લાઠીના દહીંથરા ગામે વાડીએથી ઈલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હતી. અરજણભાઈ કાનજીભાઈ સુતરીયા (ઉ.વ.૭૦)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની વાડીએથી તથા સાહેદોની વાડીએથી ૨૨૫ ફૂટ ઈલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હતી. જેની કિંમત ૧૧,૪૦૦ જાહેર થઈ હતી.