સંજાગ ન્યૂઝ પરિવારના મોભી ભીખાભાઈ દેસાઈ (માજી સરપંચ)નું નિધન થતા

સંજાગ ન્યૂઝ પરિવારના મોભી અને નિલેશભાઈ તથા સુરેશભાઈ દેસાઈના પિતાશ્રી અને પીઠવાજાળ ગામના માજી સરપંચ ભીખાભાઈ દેસાઈનું ટૂંકી બીમારી બાદ નિધન થતા દેસાઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ દુઃખદ સમાચાર મળતા જ રાજકિય, સામાજિક આગેવાનો અને સાધુ-સંતોએ પીઠવાજાળ ગામે જઈ દેસાઈ પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડીમાં સહભાગી થઈ દેસાઈ પરિવારને સાંત્વના પાઠવી હતી.