અમરેલી જિલ્લામાંથી પોલીસે પાંચ પ્યાસી ઝડપી પાડ્યા હતા. અમરેલીમાં નવા બાયપાસ પાસેથી બે, લાઠી, દલખાણીયા, ધારીમાંથી એક-એક મળી કુલ પાંચ શખ્સો ઝડપાયા હતા. આ સિવાય જિલ્લામાંથી ચાર શખ્સો નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતાં પકડાયા હતા.