ખડસલી ગામે આવેલી લોકશાળાના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય નાનજીભાઈ મકવાણા, ગાગીયા ગોવાભાઇ તેમજ અન્ય સ્ટાફ સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોએ સાફ-સફાઈ કરી હતી અને ઉપસ્થિત સર્વોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.