રાજુલા ભાજપના સંનિષ્ઠ કાર્યકર સ્વ. રાજુભાઇ બારોટના ભાઇ કિશોરભાઇની સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તારક ઇન્ચાર્જ તરીકે વરણી કરાતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મહેન્દ્રભાઇ ધાખડા, હરસુરભાઇ લાખણોત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.