સુરત ખાતે સુરત શહેર ચલાલા ગામ પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ અને વ્યસનમુક્તિ અભિયાન પણ રાખવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય જે. વી કાકડીયા, હિમતભાઈ ડોંગા, મહેશભાઈ મહેતા, જયરાજભાઈ વાળા, ડો.વાળા, ચંપુભાઈ ધાધલ, વિશાલભાઈ માળવીયા, રસિકભાઈ મકદાણી, આર.સી. હિરપરા, વિપુલભાઇ માળવીયા, કિરીટભાઈ કાકડીયા, ભાજપ અગ્રણી ધર્મેશભાઈ કાકડીયા, ચિરાગભાઈ ડોબરીયા, જયંતિભાઈ હિરપરા, કિશોરભાઈ કાછડીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.