સાવરકુંડલામાંથી રવાના થયેલ પદયાત્રા સંઘ વીરપુર જલારામ મંદિર ખાતે પહોચ્યો હતો. જયાં જલારામબાપાના મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. પદયાત્રા સંઘમાં ૧૩ વર્ષનો બાળક પણ જાડાયો હતો.