દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર સહિત કોંગી આગેવાનોએ લાઠી અને બાબરા એસ.ટી. ડેપો પાસે મુસાફરો માટે છાશનું વિતરણ કર્યું હતું. રાહદારીઓએ પણ છાશનો લાભ લીધો હતો. આ તકે પ્રભાતભાઇ કોઠીવાળ, આંબાભાઇ કાકડીયા, જસમતભાઇ ચોવટીયા, મયુરભાઈ જાષી, સુરેશભાઇ ગોયાણી, મુસાભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.