બગસરાના મામલતદાર શર્માની બદલી થાનગઢના મામલતદાર તરીકે થતા સ્ટાફ દ્વારા વિદાયમાન અપાયુ હતું. બગસરાના મામલતદાર તરીકે સાણંદથી વી.એસ.જીદ મુકાયા છે.