બગસરા તાલુકાના સમઢીયાળા ગામે રામચરણદાસ બ્રહ્મલીન થતાં ગ્રામજનો દ્વારા ભવ્ય સંતવાણી અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.