ધારી-અમરેલી માર્ગ પર વાહનોની અવર-જવર વચ્ચે ‘કેસરી’એ લટાર મારી હતી. મુખ્ય માર્ગ પર અચાનક વનરાજ ટહેલવા નિકળી પડતા વાહનચાલકોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો.