અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૮૮ શરાબી પકડાયા હતા. સાવરકુંડલા, બગસરા, ટીંબી ચેક પોસ્ટ, ચલાલા, છભાડીયા, દામનગર, મજાદર ગામના પાટીયે, જોલાપર ગામના પાટીએ, વિક્ટર ચેક પોસ્ટ, લાઠી, જાનબાઈ દેરડી, વિજપડી, મોટા જીંજુડા, ખાંભા ટી પોઈન્ટ, ચિત્રાસર, ખડાધાર ચેક પોસ્ટ, વડિયા, મોટી કુંકાવાવ, મોણપુર, અમરાપરા, રાજુલા તથા અમરેલી સહિતની જગ્યાએથી ૮૮ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જિલ્લામાં ત્રણ મહિલા સહિત કુલ ૧૦ લોકો પાસેથી દેશી દારૂ ઝડપાયો હતો.