જાફરાબાદના ખારવા સમાજના બારૈયા પરિવારના કુળદેવીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ખારવા સમાજના નારણભાઇ બાંભણીયા, નરેશભાઇ બારૈયા, રામજીભાઇ બાંભણીયા, કરણભાઇ બારૈયા, પ્રવિણભાઇ બારૈયા તેમજ બારૈયા પરિવારના આગેવાનોએ શોભાયાત્રામાં હાજરી આપી આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.