જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા હેડ ક્લાર્ક પેપર લીક બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઈટલીયા અને ઈસુદાનભાઈ ગઢવી સહિતની યુવા ટીમ પર જે ખોટા આરોપો નાખવામાં આવ્યા છે. તેના વિરોધમાં જસદણ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા નાયબ કલેકટરને આવેદનત્ર આપી વિરોધ વ્યકત કર્યો છે.