અમરેલી જિલ્લામાંથી પોલીસે ૫ પ્યાસી ઝડપી પાડ્‌યા હતા. જાફરાબાદ કામનાથ મંદિર, ડુંગર ગામે કલ્યાણનગર, નેસડી ગામ,અમરેલી, સાવરકુંડલામાંથી ૧-૧ મળી કુલ ૫ પ્યાસી પકડાયા હતા. અમરેલીથી વરૂડી જગુપુલ પાસેથી મહિલાના રહેણાંક મકાનેથી ૩ લીટર તથા ચિતલ ગામેથી પણ એક મહિલાના રહેણાંક મકાનેથી ૨ લીટર મળી કુલ ૫ લીટર દેશી પીવાનો દારૂ પકડાયો હતો.