અમરેલીના મોટા આંકડિયા ગામે નાનુભાઈ ધીરુભાઈ બાવીસીના સુપુત્ર ચિ.મયુરના લગ્ન ચિ.પુંજા સાથે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ધામધૂમથી સંપન્ન થયા હતા. આ શુભ પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહેમાનોમાં સુરતથી પધારેલ આહનાફેશન પ્રા.લિના માલિક મેહુલ ત્રાપસીયા અને રાજેશ ત્રાપસીયા તેમજ અમરેલીથી પધારેલ ન્યુઝ રિપોર્ટર ઘનશ્યામ સાવલિયા અને અક્ષર સ્ટીલના માલિક મિલન ત્રાપસીયા આ ભવ્ય સમારોહમાં મહેમાનોની ઉપસ્થિતિથી લગ્નની શોભામાં વધારો થયો હતો.








































