ધારીના સરસીયા ગામેથી પોલીસે બે લીટર દેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. ભોંકરવા, જુના ચરખા, જાફરાબાદ, મેઘા પીપળીયા, રાજુલામાંથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા શખ્સોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. નાગેશ્રીમાંથી એક યુવક વિના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ફરતો મળી આવ્યો હતો.