અમરેલીના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને રાજયભરના નેતાઓએ અમરેલી આવી ઠુંમર પરિવારને સાંત્વના પાઠવી હતી.જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, નેતા વિપક્ષ તુષારભાઈ ચૌધરી, પરેશભાઈ ધાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, પૂર્વ આઇપીએસ કુલદીપ શર્મા, રામભાઈ મોકરીયા, અમીબેન યાજ્ઞિક, ગોવિંદભાઈ પટેલ ડોલરભાઈ કોટેચા,આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવી,અમરેલીના પૂર્વ કલેકટર સંજયભાઈ અમરાણી,એઆઈસીસી ના જનરલ સેક્રેટરી લાલજીભાઈ દેસાઈ, બાવકુભાઈ ઊંઘાડ, ભાવનગર ખોડલધામ અધ્યક્ષ રમેશભાઈ મેંદપરા, રાજુભાઈ રીબડીયા, નલીનભાઈ કોટડીયા, બિમલભાઈ શાહ, હર્ષદભાઈ રીબડીયા, ભચુભાઈ અરેઠિયા, લલીતભાઈ કગથરા, કનુભાઈ બારૈયા, હીરાભાઈ જોટવા,ધારાસભ્ય જે.વી. કાકડીયા, સુરેશભાઈ ગીડા, કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ સાવલિયા, બાબુભાઈ વાજા, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વોરા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ અમિતભાઈ લવતુકા, વિજયભાઈ બારૈયા, બાબુભાઈ વાજા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, ગુજરાત કોંગ્રેસ ના એસ.સી સેલના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડીયા, માનસિંગભાઈ ડોડીયા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ કથીરિયા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ પટેલ, જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ જોશી, લાખાભાઈ રબારી, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિંમતભાઈ કટારીયા,મિતુલભાઈ દોંગા, જીતુભાઈ વસોયા ,વજુભાઈ ગોલ , જસવંતસિંહ ભટ્ટી, હરિભાઈ કણસાગરા, લલીતભાઈ વસોયા, અમરેલી બિલ્ડર એસોસિયેશન ના આગેવાન તેમજ હોદ્દેદારો, જે.પી સોજીત્રા, ઠાકરશીભાઈ મેતલીયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિતેશભાઈ વોરા, સંજયભાઈ વણઝારા, અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, જયંતીભાઈ પાનસુરીયા,પ્રવિણભાઈ મુછડીયા, મુનીર બાપુ, શૈલેષભાઈ સંઘાણી, હરિભાઈ ભરવાડ બાવળા, મોહનભાઈ વાળા, સુરેશભાઈ બથવાર, અવસરભાઈ નાકિયા, જેઠાભાઇ સોલંકી, પ્રવિણસિંહ ઝાલા, કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુભાઇ બારડ, ગાયત્રી પરિવાર સંત ડો.રતિદાદા સહિતનાઓએ સ્વ.વિરજીભાઈ ઠુંમરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.