સાવરકુંડલાની આહીર બોર્ડિંગ ખાતે મુસ્લિમ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં ચાર યુગલો જાડાયા
હતા. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા મુસ્લિમ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.