લીલીયા મોટા શહેર તેમજ તાલુકામાં નાણાં નિયમન કરતી ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી મોટા લીલીયાની બ્રાન્ચ ખાતે ચેરમેન હિતેશભાઈ કારીયા,વાઇસ ચેરમેન હરેશભાઈ સેજપાલ,એમ.ડી ભીખુદાદા ભટ્ટ તથા ડિરેક્ટર શ્રી ભરતભાઈ જોશી, જયેશભાઈ મહેતા,રસિકભાઈ વડ્રા, હિંમતભાઈ શિંગાળા, વાલજીભાઈ માડણકા,ની ઉપસ્થિતિ માં સભાસદ ભેટ વિતરણનો પ્રારંભ આજ રોજ તા ૩/૬/૨૦૨૫ થી ૩૦/૯/૨૦૨૫ સુધી રાખવામાં આવેલ છે જેમાં સભાસદોને ભેટ વિતરણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.