બગસરાના જુના વાઘણીયા ગામે રહેતા અને સિલાઈકામ કરતાં નરેશભાઈ પરશોતમભાઈ મકવાણા (ઉ.વ.૩૭)એ ધમાભાઈ સોની તથા બે અજાણ્યા માણસો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સામાવાળાની પત્નીને મોબાઈલમાં મેસેજ કરતા હતા. જેનું મનદુઃખ રાખી બે અજાણ્યા ઈસમોએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.