બાબરા શહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતાં ૫ ઈસમો ઝડપાયા હતા. પોલીસે રાઘવભાઇ કરશનભાઇ રાઠોડ, શ્યામભાઇ બધાભાઇ દાફડા, ગૌતમભાઇ શ્યામજીભાઇ દાફડા, અમીતભાઇ રણજીતભાઇ કણબી તથા અતુલભાઇ ભલાભાઇ રાઠોડ જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૮૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.