અમરેલીના પીઠવાજાળ ગામે સંજાગ ન્યૂઝ પરિવારના નિલેશભાઈ અને સુરેશભાઈ દેસાઈના પિતા ભીખાભાઈ દેસાઈ(માજી સરપંચ)નું નિધન થતા રાજ્યના ઉર્જા અને કાયદામંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પીઠવાજાળ ગામે જઈ ભીખાભાઈ દેસાઈની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવ્યા બાદ દેસાઈ પરિવાર પર આવી પડેલ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.