અમરેલી જિલ્લામાં પાંચ સ્થળેથી ૧૩ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. વંડામાંથી ૫ લીટર, વિજપડી ગામેથી ૪ લીટર, ચાંચ ગામેથી ૨ લીટર તથા વડીયા અને દામનગરમાંથી ૧-૧ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં સાત ઈસમો કેફી પીણું પીને ફરતા મળ્યા હતા.