જાફરાબાદમાં જુની જીઈબીના ઢાળ પાસેથી પોલીસે ચાર ખેલીને રોકડા રૂ. ૪૫૧૦ સાથે ઝડપી પાડ્‌યા હતા. એજાજભાઈ હુસેનભાઈ હબસી, અસલમભાઈ ઈલ્યાસભાઈ કાજી, આફ્રિદીન ફારૂખહુસેન મોગલ, અસરફભાઈ શોખદભાઈ પઠાણ તથા સાહીલભાઈ ફારૂકભાઈ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતાં રોકડા ૪૫૧૦ સાથે ઝડપાયા હતા.