વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત સેવા પખવાડીયા અંતર્ગત ચલાલામાં સુમિત ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિર યોજાઇ હતી.
આ તકે ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂ. મહાવીરબાપુ, જયંતીભાઈ પાનસુરિયા, મહેશભાઈ મહેતા, જયરાજભાઈ વાળા, પરેશભાઈ કાથરોટિયા, ભઈલુભાઈ વાળા, જયસુખભાઈ માનવ મંદિર, બાલાબાપુ દેવમુરારી, મનુભાઈ ધાધલ, ચિરાગભાઈ માળવીયા, ઘનશ્યામભાઈ કાકડીયા, નાથાભાઇ ઠેસિયા, પ્રકાશભાઈ કારિયા, ડો. વાળા, સંજયભાઈ વેકરીયા, ચંપુભાઈ ધાધલ, હિતેશભાઈ રામાણી, વામજાભાઇ, પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો, બાબભાઈ વાળા, બચુભાઈ વાળા, કમલેશભાઈ વિઠલાણી, મનસુખભાઇ કાથરોટિયા, સુમિત ફોઉન્ડેશનની સમગ્ર ટીમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.