ખાંભાના મોટા સરાકડીયા ગામેથી યુવક કહ્યા વગર જતો રહ્યો હતો.કનુભાઇ ભુરાભાઇ ભુવા (ઉ.વ.૬૦) એ જાહેર કર્યા મુજબ, તેમનો મોટો દિકરો બાવભાઇ તા.૨૩/૦૨/૨૦૨૬ ના બપોરના આશરે ચારેક વાગ્યાના સમય દરમ્યાન ખાંભા ગામેથી કોઇને કહ્યા વગર કયાંક જતા રહ્યો હતો. આજદીન સુધી તપાસ કરવા છતાં મળી આવ્યો નથી.