કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલી ખાતે સરકારની ‘સરસ્વતી સાધના યોજના’ હેઠળ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૯ ની બહેનોને હરેશ પંડ્યા, નાનજી મકવાણા અને શીતલબેનના હસ્તે સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું.








































