સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લામાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાં અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે નીરૂભાઈ ભાભલુભાઈ ધાખડાની ઉપસરપંચ પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે. નીરૂભાઈ ધાખડા ઉપસરપંચ બનતા તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.