તા.૨૪/૨૫ મેના રોજ નેપાળના કાઠમંડુ મુકામે યોજાયેલ બીજી ઈન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયન ટુર્નામેન્ટમાં કરન જે. સોજીત્રાએ કરાટે, કુંગફુ એમ બે અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ સિલ્વર અને બ્રોન્ઝ એમ બે મેડલ મેળવી સોજીત્રા કુટુંબનું ગૌરવ વધારેલ છે.