અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળેથી આઠ પ્યાસીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે પાંચ લોકો પાસેથી આઠ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો.પોલીસની કાર્યવાહીથી પ્યાસીઓમાં ફફડાટ ફેલાયો છે.