કોરોનાના મામેલામાં ગુરુવારે વધારો જોવા મેળ્યો છે. ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમેણના ૧૧ હજોર ૯૧૯ નવા દર્દી જોવા મેળ્યા છે. આ દરમિયાન ૪૭૦ દર્દીના મોત થયા છે. હાલમાં ભારતમાં ૧ લાખ ૨૮ હજોર ૭૬૨ દર્દીની સારવાર ચાલું છે. નવા આંકડા મેળતા દેશમાં એક્ટીવ કેસની સંખ્યા ૩ કરોડ ૪૪ લાખ ૭૮ હજોર ૫૧૭ પર પહોંચી ગઈ છે. ત્યારે ૪ લાખ ૬૪ હજોર ૬૨૩ દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મેનસુખ માંડવિયાએ કહ્યું કે કોરોનાની રસીના બન્ને ડોઝ લેનારાની સંખ્યા દેશમાં એક ડોઝ લેનારા કરતા વધારે થઈ ગઈ છે. તેમેણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન ભાગીદારી અને સંપૂર્ણ સરકારી દ્રષ્ટિકોણની દૂરદ્રષ્ટિ, સરકારમાં લોકોનો વિશ્વાસ અને ઘર ઘર દસ્તક અભિયાનના કારણે આ સફળતા મેળી છે.
તેમેણે ટ્‌વીટ કરી તમામે પાત્ર નાગરિકોને રસી લગાવવા માટે અપીલ કરી. તેમેણે કહ્યું કે એક સાથે મેળીને કોરોનાની વિરુદ્ધ લડાઈ જીતવા, નિવેદન અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મેહિનાથી ચાલી રહેલા ‘ઘરે ઘરે દસ્તર્ક અભિયાનના અંત સુધી દેશના દરેક ભારતીયનું રસીકરણ કરી દેશે.
તેમેણે કહ્યું કે આને ૧,૧૬,૭૩,૪૫૯ રસીકરણ સત્રના માધ્યમેથી મેળવી શકાય છે. જેમાંથી ૭૫,૫૭,૨૪,૦૮૧ ને પહેલા ડોઝ તરીકે આપવામાં આવી અને ૩૮,૧૧,૫૫,૬૦૪ ડોઝ બીજો ડોઝના માધ્યમેથી આપવામાં આવી. રસીના બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૮,૧૧,૫૫,૬૦૪ અને પહેલો ડોઝ લેનારની સંખ્યા ૩૭,૪૫,૬૮,૪૭૭ ને પાર ચાલી ગઈ છે.