કોડીનાર બાર એસોસિએશનની મળેલી બેઠકમાં બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે જેસિંગભાઈ એ.મેર, ઉપપ્રમુખ તરીકે વજુભાઇ એ.ગોહિલ, સેક્રેટરીમાં નિલેશભાઈ પરમાર, જોઈન્ટ સેકેટરી તરીકે જેસીંગભાઈ જી.સોસા, ખજાનચી તરીકે પી.એન.વાંઝા અને લાઈબ્રેરીયન તરીકે જયવંત પી.ઝાલાની વરણી કરવામાં
આવી હતી.