અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પરિમલ પંડયાની બદલી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી બે વર્ષથી અમરેલીમાં ફરજ બજાવતા હતા. જાકે હવે અમરેલી ડીડીઓ પરિમલ પંડયાની જામનગર કલેક્ટર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.