બાબરાના કલોરણા ગામેથી પોલીસે દારૂની ૨૦ બોટલ ઝડપી પાડી હતી. એક યુવકના ઘરેથી આ જથ્થો ઝડપાયો હતો. પોલીસે રૂ.૨૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. લાઠીના જરખીયા ગામેથી એક મહિલાના રહેણાંક મકાનેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.