રાજુલાના છતડીયા ગામે રહેતી એક યુવતી ગુમ થઈ હતી. આ અંગે હરેશભાઇ મુળદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૨) એ જાહેર કર્યા મુજબ, નિરૂપાબેન હરેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૧૮) પોતાની મેળે પોતાની કોલેજેથી કંઇ પણ કહ્યા વગર કયાંક જતી રહી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી એસ બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































