અમરેલી નાગરિક સહકારી બેંકના ચેરમેન તથા વાઇસ ચેરમેનની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી હાલમાં બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બિનહરીફ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં અમરેલી નાગરિક બેંકના ચેરમેન તરીકે વનરાજભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે કમલેશભાઈ ગરણીયાને બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થતા બંને હોદ્દેદારોએ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરનો તેમજ સભાસદોનો આભાર માન્યો હતો.