જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. લાઠીના મતીરાળા ગામેથી પોલીસે ૧૦ લીટર પીવાનો દેશી દારૂ ઝડપ્યો હતો. આ સિવાય જિલ્લામાંથી પાંચ ઈસમો પાસ પરમીટે કેફીપીણું પીધેલ હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.