રાખનાં રમકડાં
શરમ નામના શબ્દમાં જ શરમ સમાયેલી હોય તો નવાઇ નહીં. જો શરમમાંથી ‘શ’ કાઢી નાખવામાં આવે તો શેષ વધે ‘રમ’ ! રમ…. એટલે મોંઘો વિલાયતી દારૂ ! અત્યારે પણ એવું જ થયું. શાંતુએ શરમ શબ્દમાંથી ‘શ’ કાઢી નાખ્યો હતો. ને પછી…. ફકત રમ…. વધ્યો હતો.
શાંતુનાં લગ્નને હજી તો માત્ર બે જ વર્ષ થયા હતા. દેખાવે હજી તો તે નાની એવી જુવાન છોકરી જ હતી. જા કોઇને ખબર ન હોય કે તેના લગ્ન થઇ ગયા છે તો તેને તો આ છોકરી સાવ કાચી કુંવારી કન્યા જ લાગે. એનો દેખાવ જ એવો હતો. વળી તેના બાવડામાં જાસ પણ એવું હતું કે ન પૂછો વાત….!
મહેશ તો જાણતો જ હતો કે શાંતુ પરિણીત છે. દામલ તેનો પતિ છે. તો પછી આવો ભાવ અને આવી દૈહિક ખુલ્લી ચેષ્ટા મહેશ સાથે શા માટે કરે ? આ પ્રશ્ન મહેશને પણ મૂંઝવી રહ્યો હતો. પરંતુ આ પ્રકારના પ્રશ્નનો જવાબ શાંતુ સિવાય બીજું કોઇ તો આપી જ ન શકે. પછી આવો સળગતો સવાલ શાંતુને પૂછવો કેમ… ?
ક્યારેય કોઇ દિવસ કોઇ છોકરીના હાથનો કે પછી તેના શરીરનો સ્પર્શ જેણે અનુભવ્યો જ ન હોય, અને એકાએક એક પરિણીત એવી યુવાન સ્ત્રીનું ચુંબન અનુભવવું એટલે માનો કે તે એક અલગ પ્રકારનો ભયંકર અકસ્માત જ ગણી શકાય. અત્યારે મહેશને પણ સાચેસાચ આવો જ અકસ્માત થયો હતો. ઊંડે ઊંડે આવો અકસ્માત મહેશને ખૂબ ખૂબ ગમ્યો પણ હતો. તેને હવે ખબર પડી કે કોઇ થનગનતી એવી ભરજાબન જુવાન સ્ત્રીના ચુંબનમાં કેટલી બધી અમાપ શક્તિ ભરેલી હોય છે. એ રસાળ ચુંબનનો સ્વાદ મીઠો હોય કે પછી મધુરો તેની ખબર ન પડે તો કંઇ નહીં, પરંતુ એવા એ સ્વાદમાં સમગ્ર ચેતાતંતુઓને ધુણાવી કે ઝણઝણાટી કરાવી નાખતી તાકાત તો હોય જ છે. એટલે જ મહેશનું આખું અસ્તીત્વ હચમચી ગયું હતું.
બાથરૂમમાં નાહતાં નાહતાં મહેશે તો કંઇ કેટલાય વિચારો કરી લીધા. અંતે શરીર પર ટુવાલ વીંટી તે બાથરૂમમાંથી બહાર નીકળ્યો. રૂમમાં જ મોટો અરીસો હતો તેની સામે ઊભા રહી તેણે તેના નવા વસ્ત્તો પહેરી લીધા. એ હવે સાચે જ તૈયાર થઇ ગયો હતો.
હવે વાત એમ હતી કે રૂમમાંથી બહાર નીકળી બેઠક ખંડમાં જવું કેમ ? સાચે જ ખૂબ જ શરમ થતી હતી. થતું હતું કે ત્યાં આગળ ભાભી પાછા આવે તો? હજી પણ મહેશ ખૂબ ખૂબ શરમાતો હતો. છતાં પણ થોડા ગભરાટ સાથે બિલ્લી પગે ચાલીને તે બેઠકખંડમાં પહોંચ્યો. સોફા પર બેસી બાજુમાં પડેલું પેપર તેણે હાથમાં પકડયું. એ સાથે જ તેની નજર પેપરમાં છપાયેલા મોટા અક્ષરો પર ફરવા લાગી: ‘ દિયર અને ભાભીના આડા સંબંધોનો કરૂણ અંજામ…’ આવું વાંચતા તે ખૂબ જ ધ્રુજ્યો.
બરાબર આ સમયે હાથમાં ચા નો કપ પકડી શાંતુ દાખલ થઇ, એટલે ઝડપથી તેની સામે જોઇને મહેશે તેની નજર પેપરમાં પરોવી દીધી. આવું જોઇ શાંતુ તરત જ બોલી: “ પેપર તો પછી પણ વંચાશે… મહેશ, પહેલાં તું ગરમ ગરમ ચા પી’લે. ચા પીવાથી તારી ચુસ્તી ભાગી જશે, સાથે સાથે તારી આંખો પણ ઊઘડી જશે…”
આવું સાંભળી મહેશે તરત જ પેપરને એકબાજુ મૂક્યું અને ચાનો કપ લેવા હાથ લંબાવ્યો. કપ લેતાની સાથે શાંતુની આંગળીનો ભીનો મજાનો સ્પર્શ થયો. મહેશે શાંતુ સામે નજર મેળવી. ત્યાં તો એ જ ભર્યું ભર્યું શાંતુના હોઠ પરનું સ્મિત ફૂલની જેમ ખીલી પડયું. ને શાંતુ તરત બોલી: “જો મહેશ…તું હવે શરમ રાખીશ તો કેમ ચાલશે ? આજ નહી તો કાલે… મારી શરમ તો તારે છોડવી જ પડશે ! કારણ કે હું તો તારી ભાભી છું…”
“હા…. ભાભી !” અનાયાસે મહેશ ગભરાતા ગભરાતા આટલુ તો માંડ માંડ બોલી શક્યો.
સમય અને સંજાગો બસ આવી રીતે ગોળ-ગોળ ફર્યા કરે છે. માણસના હાથની આ વાત નથી. ગમે તેવો મજબૂત માણસ સમય અને સંજાગો પાસે લાચાર બની જઇ હારી જાય છે. આવું જ કંઇક આટલી નાની ઉંમરમાં મહેશને થયું. એ કંઇ સમજી નહોતો શક્યો. એકલો રૂમમાં હોય ત્યારે રોમાન્સની વાર્તામાં આવતા પાત્રોથી કે તેની યાદ માત્રથી હવે તો તેના શરીરના નાજુક અવયવો ખૂબ જ ઉત્તેજિત થવા લાગતા હતા, આવું થતા તેને છૂપો આનંદ તો થતો જ એ પણ સાચું. પરંતુ આજ દિવસ સુધી કોઇ યુવાન સ્ત્રીનું સાવ ખુલ્લું શરીર તેણે કદીપણ જાયું ન હતું. હા, ચિત્રમાં જોયું હતું. પરંતુ આજે તો શાંતુ ભાભીનું અર્ધુ શરીર સાવ જ ખુલ્લું ખુલ્લું તેણે નરી આંખોએ જાયું હતું. આ તે કેવું થયું… ?
કોઇપણસ્ત્રીનાં કે પછી છોકરીના નાનાં કે મોટા સ્તનની સ્મૃતિ માત્રથી હવે તો મહેશના શરીરમાં રીતસર ઝણઝણાટી આવતી જ. શાતુ ભાભીના ગોરાં ગોરાં દૂધ જેવા ઉજળાં ને અર્ધાં ખુલ્લા-ખુલ્લા અવયવોનો ઉભાર તો તેણે જાયો હતો, એટલે તો મહેશ હવે વિચારતો હતો.
(ક્રમશઃ)









































