ખાંભાના મોટા બારમણ ગામે રહેતા દેવકુભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડોસલભાઈ વરૂ (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની પ્રસન્નબેન દેવકુભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડોસલભાઈ વરૂ (ઉ.વ.૩૨)ને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક અસ્થિરતાની બીમારી હતી. જેથી કંટાળી એસિડ પી લેતા સારવારમાં મોત થયું હતું.









































